લગ્ન માંગલ્ય – ચિ. રોનક ના શુભ લગ્ન ચિ. જયદા, મંગળવાર, તા. ૦૨/૦૨/૨૦૨૭ – ગાંધી પરિવાર

૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી, વડોદરા અને રાજકોટ

શુભ ઘડીને બાકી

–દિવસ
–કલાક
–મિનિટ
–સેકન્ડ

॥ Shree Ganeshaya Namah ॥

Lagna Mangalya

Tuesday, 2 February 2027

Jayda

&

Ronak

The Gandhi Family

31 January to 2 February, Vadodara and Rajkot

Until the auspicious moment

–days
–hours
–minutes
–seconds

પરિણય ઉત્સવ

Parinay Utsav

શ્રી ગણેશ

॥ શ્રી ગણેશાય નમઃ ॥
॥ શ્રીકૃષ્ણઃ શરણં મમ ॥
Shree Ganeshaya Namah
Shri Krishna Sharanam Mama

શ્રીનાથજી

સ્નેહી સ્વજન શ્રી, સ્નેહી સ્વજનો, Dear Dear family & friends,

વડીલોના આશીર્વાદ સાથે અમારા લાડકવાયા સુપુત્ર ચિ. રોનકના શુભ લગ્ન રાજકોટ નિવાસી સ્વ. રાજીવભાઈ કનૈયાલાલ તથા શ્રીમતી પ્રીતિબેન રાજીવભાઈ પારેખની સુપુત્રી ચિ. જયદા સાથે વિક્રમ સંવત ૨૦૮૩, મહા વદ અગિયારસ / બારસ, મંગળવાર, તા. ૦૨/૦૨/૨૦૨૭ના શુભ દિને નિર્ધારેલ છે. With the blessings of our elders, we joyfully invite you to the wedding of our son Ronak with Jayda, daughter of Late Rajivbhai Kanaiyalal and Mrs Pritiben Rajivbhai Parekh of Rajkot, on Tuesday, 2 February 2027.

આ મંગલ પ્રસંગે નવદંપતીને શુભાશિષ આપવા આપ સહકુટુંબ, સગાં-સ્નેહી તથા મિત્રમંડળ સાથે અવશ્ય પધારી અમારા આનંદમાં અભિવૃદ્ધિ કરશો. Please join us with your family and friends to bless the couple and share in our joy.

માંગલિક અવસરો

The Celebrations

વડોદરાVadodara

સમય ટૂંક સમયમાં જણાવીશુંTimings to follow

  • શુભ પ્રસંગની શરૂઆત – માણેકસ્તંભ રોપણ અને મંડપ વિધિ.The auspicious start: raising the ceremonial pillar and blessing the wedding canopy.

  • નવગ્રહ પૂજન દ્વારા નવદંપતીના સુખી જીવન માટે પ્રાર્થના.A puja to the nine planetary deities, praying for a peaceful married life.

  • કુળદેવી માતાજીના આશીર્વાદ સાથે ઢોલ-શરણાઈના તાલે વરઘોડો.A joyful procession to the beat of dhol and shehnai, seeking the family goddess’s blessings.

સ્થળ:Venue: અમારા નિવાસસ્થાને, ૧૦, પ્રમુખ સ્વામી નગર વિભાગ-૩, ટી.પી.-૧૩, છાણી જકાતનાકા, વડોદરાOur home, 10, Pramukh Swami Nagar Vibhag-3, T.P.-13, Chhani Jakatnaka, Vadodara

નકશો જુઓDirections

॥ હૃદય મંથન ॥From our hearts

આંગણે આજે વાગી શરણાઈ, હરખે છલકાય હૈયું,
લાડકવાયા દીકરાના માંડવે ઉમંગનું ગીત ગવાયું.
ઘરમાં પધારશે લક્ષ્મી રૂપે, વહુ નહીં પણ દીકરી,
આશિષ દેજો આપ સૌ, રહે જોડી સદા હસતી.
The shehnai plays in our courtyard; our hearts overflow.
At our son’s mandap, a song of joy rises.
Lakshmi enters our home – not a daughter-in-law, but a daughter.
Bless them, that they may always smile together.

– શ્રીમતી દીપ્તિબેન કલ્પેશભાઈ ગાંધી, શ્રી કલ્પેશભાઈ સૂર્યકાન્તભાઈ ગાંધી– Mrs. Diptiben Gandhi & Mr. Kalpeshbhai Gandhi

॥ કલરવ ॥Little voices

જાનમાં નાચીશું, ગરબે ઘૂમીશું, ભાઈનાં લગ્ન છે ખાસ,
ભાભીને લેવા રાજકોટ જઈશું, તમે પણ આવજો સાથ!
We’ll dance in the jaan and whirl in the garba – it’s our brother’s big day!
Off to Rajkot to bring home our bhabhi – come along!

ધૈર્ય, ધ્રુવ, સાહિલ, દ્રષ્ટિDhairya, Dhruv, Sahil, Drashti

॥ દિવ્ય આશિષ ॥Blessings of our elders

  • પૂ. દાદા-દાદી
    સ્વ. સૂર્યકાંત રતિલાલ ગાંધી
    શ્રી જયશ્રીબેન સૂર્યકાંતભાઈ ગાંધી
    Grandparents
    Late Suryakant Ratilal Gandhi
    Shree Jayshreeben Suryakantbhai Gandhi
  • પૂ. નાના-નાની
    સ્વ. તારાબેન કીર્તિકુમાર શાહ
    શ્રી કીર્તિકુમાર બુલાખીદાસ શાહ
    Maternal grandparents
    Late Taraben Kirtikumar Shah
    Shree Kirtikumar Bulakhidas Shah

॥ સ્નેહાધીન ॥With love from

  • શ્રી જયશ્રીબેન સૂર્યકાંત ગાંધીJayshreeben Suryakant Gandhi
  • શ્રી કલ્પેશભાઈ સૂર્યકાંત ગાંધીKalpeshbhai Suryakant Gandhi
  • શ્રી દીપ્તિબેન કલ્પેશભાઈ ગાંધીDiptiben Kalpeshbhai Gandhi
  • શ્રી દ્રષ્ટિબેન કલ્પેશકુમાર ગાંધીDrashtiben Kalpeshkumar Gandhi

તથા સમસ્ત ગાંધી પરિવારના જય શ્રી કૃષ્ણand the entire Gandhi family – Jai Shree Krishna

॥ આપના આગમનના અભિલાષી ॥Eagerly awaiting you

  • તૃષારકુમાર કીર્તિભાઈ શાહTrusharkumar Kirtibhai Shah
  • ટ્વિંકલ તૃષારકુમાર શાહTwinkle Trusharkumar Shah
  • ધૈર્ય તૃષારકુમાર શાહDhairya Trusharkumar Shah
  • ધ્રુવ જીજ્ઞેશભાઈ પરીખDhruv Jigneshbhai Parikh
  • સાહિલ ભાવેશભાઈ પરીખSahil Bhaveshbhai Parikh
  • ભાવેશ પરીખBhavesh Parikh
  • ભાવના ભાવેશભાઈ પરીખBhavana Bhaveshbhai Parikh
  • હીના જીજ્ઞેશકુમાર પરીખHeena Jigneshkumar Parikh

॥ નિમંત્રક ॥Your hosts

શ્રી કલ્પેશભાઈ સૂર્યકાન્તભાઈ ગાંધીShri Kalpeshbhai Suryakantbhai Gandhi
૧૦, પ્રમુખ સ્વામી નગર વિભાગ-૩, ટી.પી.-૧૩,
છાણી જકાતનાકા, વડોદરા
10, Pramukh Swami Nagar Vibhag-3, T.P.-13,
Chhani Jakatnaka, Vadodara

મો. ૮૨૦૦૦ ૮૧૧૧૫Mob. +91 82000 81115

આપની હાજરી જણાવોRSVP

આપ પધારશો?Will you join us?
કયા દિવસે પધારશો?Which days will you attend?