શ્રી માતંગી માતાજી

॥ શ્રી માતંગી શરણં મમઃ ॥॥ Shree Matangi Sharanam Mamah ॥

લગ્ન માંગલ્ય – ચિ. રોનક ના શુભ લગ્ન ચિ. જયદા, મંગળવાર, તા. ૦૨/૦૨/૨૦૨૭ – ગાંધી પરિવાર

॥ શ્રી ગણેશ પ્રસન્ન ॥

શુભ ઘડીને બાકી

–દિવસ
–કલાક
–મિનિટ
–સેકન્ડ

॥ Shree Ganeshaya Namah ॥

Lagna Mangalya

Tuesday, 2 February 2027

Jayda

&

Ronak

The Gandhi Family

31 January to 2 February, Vadodara and Rajkot

Until the auspicious moment

–days
–hours
–minutes
–seconds

પરિણય ઉત્સવ

॥ શ્રી કુળદેવી પ્રસન્ન ॥

Parinay Utsav

શ્રી ગણેશ
શ્રી ગણેશાય નમઃShree Ganeshaya Namah

॥ માઙ્ગલ્યં તન્તુનાનેન મમ જીવન હેતુના ।
કણ્ઠે બધ્નામિ સુભગે ત્વં જીવ શરદાં શતમ્ ॥
"This sacred thread, the pledge of my life, I tie around your neck; may you live happily for a hundred autumns."

શ્રીનાથજી
શ્રીકૃષ્ણઃ શરણં મમShri Krishna Sharanam Mama

સ્નેહી સ્વજન શ્રી, સ્નેહી સ્વજનો, Dear Dear family & friends,

વડીલોના આશીર્વાદ સાથે વડોદરા નિવાસી શ્રી કલ્પેશભાઈ સુર્યકાન્તભાઈ તથા અ.સૌ. દીપ્તિબેન કલ્પેશભાઈ ગાંધીના લાડકવાયા સુપુત્ર ચિ. રોનક ના શુભ લગ્ન રાજકોટ નિવાસી સ્વ. રાજીવભાઈ કનૈયાલાલ તથા ગં.સ્વ. પ્રીતિબેન રાજીવભાઈ પારેખની સુપુત્રી ચિ. જયદા સાથે વિક્રમ સંવત ૨૦૮૩, મહા વદ અગિયારસ / બારસ, મંગળવાર, તા. ૦૨/૦૨/૨૦૨૭ના શુભ દિને નિર્ધારેલ છે. With the blessings of our elders, we joyfully invite you to the wedding of Ronak, son of Mr Kalpeshbhai Suryakantbhai and Mrs Diptiben Kalpeshbhai Gandhi of Vadodara, with Jayda, daughter of Late Rajivbhai Kanaiyalal and Gangaswaroop Pritiben Rajivbhai Parekh of Rajkot, on Tuesday, 2 February 2027.

અમારા આ પવિત્ર મંગલ અવસરે નવદંપતીને આશીર્વાદ પાઠવવા આપશ્રીની હાજરી અમારું સદભાગ્ય બની રહેશે. Please join us with your family and friends to bless the couple and share in our joy.

માંગલિક અવસરો

The Celebrations

વડોદરાVadodara

  • સવારે ૯:૦૦9:00 amગણેશ સ્થાપનાGanesh Sthapana
  • સવારે ૯:૩૦9:30 amમંડપ મુહૂર્તMandap Muhurat
  • સવારે ૧૦:૦૦10:00 amમાતાજીનું આગમનMataji nu Agman
  • બપોરે ૧૨:૦૦12:00 pmસ્વરુચિ ભોજનSwaruchi Bhojan

સ્થળ:Venue: અમારા નિવાસસ્થાને, ૧૦, પ્રમુખ સ્વામી નગર વિભાગ-૩, ટી.પી.-૧૩, છાણી જકાતનાકા, વડોદરાOur home, 10, Pramukh Swami Nagar Vibhag-3, T.P.-13, Chhani Jakatnaka, Vadodara

નકશો જુઓDirections

માંગલિક અવસરો

The Celebrations

શુભ લગ્ન દિન, રાજકોટWedding day, Rajkot

  • સવારે ૧૧:૦૦11:00 amપીઠી રસમPithi Rasam
  • બપોરે ૪:૦૦4:00 pmવરઘોડોVarghodo (Baraat)
  • સાંજે ૭:૦૦7:00 pmપોંખણું વિધિ અને વરમાળાPonkhanu & Varmala
  • સાંજે ૭:૩૦7:30 pmહસ્તમેળાપ અને મંગળ ફેરાHastamelap & Mangal Pheras
  • રાત્રે ૮:૩૦8:30 pmભવ્ય ભોજન સમારંભGrand Feast – Lagna Bhojan

શુભ લગ્ન સ્થળ:Venue: કૃષ્ણા પાર્ક રિસોર્ટ, ગોંડલ રોડ, ગોંડલ ચોકડી પાસે, વાવડી, રાજકોટKrishna Park Resort, Gondal Road, near Gondal Chokadi, Vavdi, Rajkot

નકશો જુઓDirections

॥ હૃદય મંથન ॥From our hearts

આંગણે આજે વાગી શરણાઈ, હરખે છલકાય હૈયું,
લાડકવાયા દીકરાના માંડવે ઉમંગનું ગીત ગવાયું.
ઘરમાં પધારશે લક્ષ્મી રૂપે, વહુ નહીં પણ દીકરી,
આશિષ દેજો આપ સૌ, રહે જોડી સદા હસતી.
The shehnai plays in our courtyard; our hearts overflow.
At our son’s mandap, a song of joy rises.
Lakshmi enters our home – not a daughter-in-law, but a daughter.
Bless them, that they may always smile together.

– અ.સૌ. દીપ્તિબેન કલ્પેશભાઈ ગાંધી, શ્રી કલ્પેશભાઈ સુર્યકાન્તભાઈ ગાંધી– Mrs. Diptiben Gandhi & Mr. Kalpeshbhai Gandhi

॥ કલરવ ॥Little voices

જાનમાં નાચીશું, ગરબે ઘૂમીશું, ભાઈનાં લગ્ન છે ખાસ,
ભાભીને લેવા રાજકોટ જઈશું, તમે પણ આવજો સાથ!
We’ll dance in the jaan and whirl in the garba – it’s our brother’s big day!
Off to Rajkot to bring home our bhabhi – come along!

ધૈર્ય, ધ્રુવ, સાહિલ, દ્રષ્ટિDhairya, Dhruv, Sahil, Drashti

॥ સ્નેહાધીન ॥With love from

  • સ્વ. સુર્યકાંત રતિલાલ ગાંધીLate Suryakant Ratilal Gandhi
  • ગં.સ્વ. જયશ્રીબેન સુર્યકાંત ગાંધીJayshreeben Suryakant Gandhi
  • દ્રષ્ટિ કલ્પેશકુમાર ગાંધીDrashti Kalpeshkumar Gandhi

તથા સમસ્ત ગાંધી પરિવારના જય શ્રી કૃષ્ણand the entire Gandhi family – Jai Shree Krishna

॥ નિમંત્રક ॥Your hosts

શ્રી કલ્પેશભાઈ સુર્યકાન્તભાઈ ગાંધીShri Kalpeshbhai Suryakantbhai Gandhi
૧૦, પ્રમુખ સ્વામી નગર વિભાગ-૩, ટી.પી.-૧૩,
છાણી જકાતનાકા, વડોદરા
10, Pramukh Swami Nagar Vibhag-3, T.P.-13,
Chhani Jakatnaka, Vadodara

મો. ૮૨૦૦૦ ૮૧૧૧૫
મો. ૯૪૨૯૪ ૦૮૭૫૧
Mob. +91 82000 81115
Mob. +91 94294 08751

આપની હાજરી જણાવોRSVP

આપ પધારશો?Will you join us?
કયા પ્રસંગે કેટલી વ્યક્તિ પધારશો?How many of you will attend each function?
સંગીત સંધ્યા (૧ ફેબ્રુ.)માં ડાન્સ પર્ફોર્મન્સ કરવા ઈચ્છો છો?Would you like to perform a dance at the Sangeet Sandhya (1 Feb)?

કૅલેન્ડરમાં ઉમેરોAdd to calendar

દરેક દિવસનું બટન દબાવો અને Google Calendar માં “Save” કરો.Tap each day, then “Save” in Google Calendar.